🔅પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબ) 2022 ની ભરતી માટે નું નોટિફિકેશન જાહેર...⤵️
કુલ જગ્યા - 1181
લાયકાત - 12 પાસ
ઓનલાઈન ફોર્મ શરૂ - 18-02-2022
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 08-03-2022
➡️વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ⤵️
About Jignesh Chaudhari
Gyan Sarita Online Team