Breaking

મંગળવાર, 5 એપ્રિલ, 2022

💥NMMS Exam Admit Card Declared💥

   💥NMMS Exam Admit Card Declared💥

🔸 ધોરણ 8 માં ભણતા તમામ વિદ્યાર્થીઓ કે જેમને NMMS પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભર્યું છે તે પોતાની હોલટિકિટ/એડમિટકાર્ડ ડાઉનલોડ કરી શકશે.

👉 દર વર્ષે 12000 શિષ્યવૃત્તિ મળશે.

👉પરીક્ષામાં પાસ થયા બાદ મેરીટ લિસ્ટ સમાવેશ થશે તો દર વર્ષ 12000 એમ સતત ચાર વર્ષ સુધી શિષ્યવૃત્તિ મળશે એટલે કુલ 48000 રૂપિયા શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે.

👉તમારું એડમિટ કાર્ડ/ હોલટિકિટ નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે⤵️
            🔸Download Admit Card/ Hall Ticket🔸