🔹Current Affairs......➡️ ઉત્તરાખંડમાં 14.57 કિમીની ભારતની સૌથી લાંબી રેલ્વે ટનલ બનશે.➡️ એન્જિનિયરિંગનો આ ઉત્તમ પ્રયોગ ચાર ધામને બધા માટે સરળતાથી સુલભ બનાવશે અને પ્રવાસનને પણ વેગ આપશે.