🔹Lokrakshak Provisional Selection list Declared💥💥
💥💥 BREAKING NEWS💥💥
➡️લોકરક્ષક ભરતી કામચલાઉ પસંદગી યાદી અને કેટેગરી વાઇઝ કટ ઓફ મેરીટ જાહેર.....
➡️લોકરક્ષક ભરતીની કામચલાઉ ૫સંદગી યાદી તથા ગુણ જાહેર કરવા બાબત....
➡️કુલ-૧૦૪૫૯ ઉમેદવારો કામચલાઉ ઘોરણે ૫સંદગી પામેલ છે
➡️NCC પ્રમાણ૫ત્ર રજૂ કરનાર ઉમેદવારોના પ્રમાણ૫ત્રો વેરીફીકેશન માટે મોકલવામાં આવેલ છે અને તે તમામ ઉમેદવારોના પ્રમાણ૫ત્ર માન્ય ગણી તેઓને ગુણ આ૫વામાં આવેલ છે....
➡️વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ:- https://lrdgujarat2021.in/
👉 કેટેગરી વાઇઝ કટ ઓફ મેરીટ નીચે મુજબ છે: